માણાવદર : થાંભલો પડતાં કામદાર ઈજાગ્રસ્ત

0

માણાવદરનાં ખોડીયાર મંદિર પાસે નગરપાલીકા વોટર વર્કસની પાઈપ લાઈન રીપેરીંગ કરી રહેલા મેનપાવર કોન્ટ્રાકટરનાં કામદાર ઉપર વીજ થાંભલો પડતા દોડધામ મચી જવા પામી હતી. કામદારને ગંભીર ઈજા થતાં જૂનાગઢ સારવાર માટે ખસેડાયેલ છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!