ઝાયડસ હોસ્પીટલ અમદાવાદ દ્વારા જૂનાગઢમાં હાટકેશ હોસ્પીટલ ખાતે શુક્રવારે ખાસ કેમ્પનું આયોજન

0

જૂનાગઢની જાણીતી આરોગ્ય ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ માટે ખ્યાતનામ હોસ્પીટલ શ્રી હાટકેશ હોસ્પીટલ ખાતે આગામી તા. ૬-૮-ર૦ર૧ શુક્રવારનાં રોજ સવારે ૯.૩૦ થી બપોરે ૧.૩૦ દરમ્યાન ઝાયડસ હોસ્પીટલ અમદાવાદ દ્વારા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં જાણીતા સ્પેશ્યાલીસ્ટો ડો. પથિક પરિખ (હિપેટોલોજીસ્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ ફીઝીશ્યન), ડો. ધૈવત વૈશ્ણવ (સ્વાદુપિંડ, આંતરડા અને લિવરનાં રોગોનાં સર્જન) તેમજ પ્રાર્થન જાેષી (મુત્ર માર્ગ રોગનાં નિષ્ણાંત) પોતાની સેવા આપશે. રજીસ્ટ્રેશન માટે સંપર્ક સાધવા માટે ફોન ઃ ૦ર૮પ-ર૬પ૩૬પર, ર૬ર૪પ૩૦ તેમજ મો. ૯૧ ૯૮૭૯૬ ૦૩૦૩૦ ઉપર નોંધાવવા અને તપાસની ફી માત્ર રૂા.ર૦૦ છે. અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું અને જુના રીપોર્ટ લાવવા જરૂરી છે તેમજ જરૂરીયાતમંદ દર્દીઓએ આ ખાસ કેમ્પનો લાભ લેવા આયોજકોની એક યાદીમાં અનુરોધ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!