જનતા જ હવે કોંગ્રેસને તગેડી રહી છે : નાયબ મુખ્યમંત્રી

0

રાજ્યમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સાણંદ ખાતે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ દ્વારા રોજગારી દિવસની ઉજવણી પ્રસંગે હાજર રહ્યા હતા. આ તકે તેઓએ શિક્ષણનો વિરોધ કરી રહેલ કોંગ્રેસને આડેહાથ લઈ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસને વિકાસ પચતો નથી. જેના કારણે આ આવા ગતકડા અપનાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!