ગુજરાત હાઈકોર્ટમાં ૧૭મી ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ થશે

0

રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ અને મેટ્રો કોર્ટ બાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પણ ફિઝિકલ હિયરિંગ ૧૭ ઓગસ્ટથી શરૂ થશે. જેમાં તમામ લોકોએ કોર્ટ પરિસરમાં ર્જીંઁનું પાલન કરવું પડશે. હાઇકોર્ટના આ ર્નિણયથી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ્‌સમાં ખુશીની લાગણી જાેવા મળી રહી છે. બીજી લહેર બાદ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને ચીફ જસ્ટિસને પત્ર લખીને રજૂઆત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!