ખંભાળિયા લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા “આપણી સંસ્કૃતિ આપણો વારસો” કાર્યર્ક્મ યોજાયો

0

ખંભાળિયામાં લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપણી સંસ્કર્તિ આપણો વારસો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે દિપ પ્રાગટ્ય બાદ યમુના મહારાણી સત્સંગની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ રેખાબેન નકુમ દ્વારા સત્સંગને અનુરૂપ શ્રૃંગારની વસ્તુઓ, સેક્રેટરી હેતલબેન સવજાણીએ તેના બર્થ ડે નિમિત્તે આઈસ્ક્રીમ પાર્ટી, જાેઇન્ટ સેક્રેટરી નિમિષાબેન નકુમે સત્સંગમાં ગુલાબના ફૂલોની સેવા, જાગુબેન તથા તેની ટીમ દ્વારા સત્સંગ સેવા આપવામાં આવી હતી. આ તકે પુનમબેન ચંદારાણા, પુનમબેન વાયા, આરતીબેન પંચમતિયા, નીતાબેન લાલ સહીતનાં ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!