કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને જન્મદિનની શુભેચ્છા પાઠવાઈ

0

દત અને દાતારની ભૂમિ એવી નરસૈયાની નગરી જૂનાગઢમાં ફરજનિષ્ઠા અને કાર્યનિષ્ઠાને લઈ આગવી ઓળખ ઉભી કરી સોરઠવાસીઓના હૃદયમાં વસનાર ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જી. જાડેજાને તેમના જન્મદિન નિમિતે કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિના બટુકભાઈ મકવાણા, વહાબભાઈ કુરેશી, રમેશભાઈ બાવળીયા, જિશાન હાલેપોત્રા, પંકજભાઈ ભરડા, સોહેલ સિદ્દીકી સહિતનાઓએ શુભેચ્છાઓ પાઠવી દીર્ઘાયુ આયુષ્યની શુભ કામનાઓ પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!