વિસાવદર તાલુકાનાં માંડાવડ પાટીયા નજીક બોલેરોએ હડફેટે લેતા અકસ્માતમાં મૃત્યું

0

વિસાવદર તાલુકાનાં માંડાવડ પાટીયા પાસે અકસ્માતનો બનાવ બનેલ છે આ બનાવ અંગે ચોરવાડી ગામે રહેતા લાલજીભાઈ પરબતભાઈ ડોલા (ઉ.વ.પ૮)એ બોલેરો માલવાહક વાહન જીજે-૧૦ – ટીએકસ – ૭૭૧૬નાં ચાલક વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે, આરોપીએ પોતાનું વાહન પૂરઝડપે ચલાવી અને ફરીયાદીનાં નાના ભાઈ પ્રવિણભાઈનાં મોટર સાયકલ નં.જીજે-૧૪ – એએચ – ૦૪૦પને હડફેટે લેતા પ્રવિણભાઈનું મૃત્યું થયું છે. જયારે તેમના પત્નીને ઈજા પહોંચી છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!