જૂનાગઢ હાટકેશ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય ફલોટનું આયોજન, તડામાર તૈયારીઓ

0

શિસ્ત, સેવા અને પ્રગતિના સૂત્ર સાથે કાર્યરત અને જૂનાગઢમાં જન્માષ્ટમીના પાવન તહેવાર નિમિત્તે શહેર સુશોભનમાં દર વર્ષે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર હાટકેશ યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ સાતમ આઠમ(જન્માષ્ટમી)ના તહેવાર નિમિત્તે ગંધ્રપવાડા હાટકેશ્વર મહાદેવ મંદિર પાસે ભગવાન શ્રીકૃષ્ણના જીવનની ઝાંખી દર્શાવતા ભવ્ય ફલોટ તૈયાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેને લઇ હાટકેશ્વર યુવક મંડળ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!