પ્રાંચી તીર્થ ખાતે શ્રી પૃથ્વેશ્વર મહાદેવને ઋષિ પંચમીના પાવન દિવસે શ્રી અમરનાથ દર્શનનો શણગાર

0

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે આવેલ પૂર્વ વાહિની સરસ્વતી નદીના કિનારે બિરાજતા શ્રી પૃથ્વેશ્વર મહાદેવને ઋષિ પંચમીના પાવન દિવસે શિવભક્તો દ્વારા શ્રી અમરનાથ દર્શન, બરફનો અદભૂત શણગાર કરાયો હતો. આ શણગાર દર્શનનો મોટી સંખ્યામાં યાત્રાળુઓ તેમજ આજુબાજુ વિસ્તારના લોકોએ લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!