જૂનાગઢ અને સોરઠમાં વરસાદી ઝાપટાં

0

જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ તાલુકાઓમાં આજે હળવાથી ભારે વરસાદનાં ઝાપટા પડી રહયા છે. આકાશ વાદળોથી છવાયેલું છે. સવારનાં ભાગે વરાપ જેવું વાતાવરણ રહયું હતું. ત્યારબાદ અચાનક ઘનઘોર વાદળો છવાઈ જતા જૂનાગઢમાં જાેરદાર ઝાપટું પડી ગયું હતું. આમ ઘડીક ઉઘાડ અને ઘડીકમાં મેઘાડંબર વચ્ચે વરસાદી ઝાંપટાનો દોર ચાલું રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!