દ્વારકાધીશના એક પરમભક્તે ઠાકોરજીના ચરણોમાં ચાંદીની ૧૦૪ ગાય અર્પણ કરી

0

યાત્રાધામ દ્વારકા ખાતે ઠાકોરજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર એવા તેમના એક પરમભક્તે ગણેશ ચતુર્થીના દિવસે ચાંદીની(કુલ પોણા ત્રણ કિલો વજનની ) ૧૦૪ ગાય ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી હતી અને ધન્યતા અનુભવી હતી. થોડા દિવસ પહેલા પણ દ્વારકાધીશના એક ભક્ત દ્વારા ચાંદીના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!