ઉના તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રી દ્વારા ધરણા

0

ઉના તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રીઓની પડતર માંગણીઓ અંગે રાજ્ય સરકારે કોઈ નિરાકરણ ન લાવતા હવે તલાટી કમ મંત્રીઓએ આંદોલનના મંડાણ કર્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!