જૂનાગઢ શહેરનાં કલાકારોએ લંડન(યુ.કે.)માં ગરબા સંભળાવ્યા

0

જૂનાગઢનાં આર.કે. મ્યુઝિકલ એકેડેમીનાં સંચાલક રજનીકાંત ભટ્ટ અને સાથી કલાકારો દ્વારા વર્ચ્યુઅલ નવરાત્રી(ઓનલાઈન)માં લંડન(યુ.કે)ના ખેલૈયાઓને પ્રાચીન ગરબા સંભળાવી ઘરબેઠા ગરબે રમાડ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!