જૂનાગઢ શહેર ભાજપ દ્વારા ધનવંતરી દેવનું પૂજન કરાયું

0

ધનતેરસનાં પાવન તહેવાર ઉપર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માની અધ્યક્ષતામાં મહામંત્રી શૈલેષભાઈ દવે, સંગઠન ઉપપ્રમુખ જે. કે. કણસાગરા, મિડીયા વિભાગનાં સંજય પંડ્યા, જીતેન્દ્ર ઠકરારની વિશેષ ઉપસ્થિતિમાં જૂનાગઢ મહાનગર ડોક્ટર સેલનાં કન્વિનર ડો. શૈલેષ બારમેડાની હોસ્પિટલ ખાતે ધનવંતરી દેવનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર સેલનાં સહકન્વિનર ડો. મહેન્દ્ર તારપરા, ડો. મનોજ વાસન, ડોક્ટર સેલનાં ડો. ભરત ઝાલાવડીયા, ડો. શ્યામ માકડીયા, ડો. સાકરીયા, ડો. ઢોલરીયા, ડો. અગ્રાવત તથા ડો. અરોરા ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!