ઉનામાં જલારામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી

0

ઉનામાં રઘુવંશી સમાજે જલારામ બાપાની ૨૨૨મી જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા કાઢી તથા મહાપ્રસાદનું આયોજન કરી ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. જયારે આ પ્રસંગે નિકિતા ગંગદેવ, રૂષાલી રૂપારેલીયા, રીધી મજેઠીયા તથા સાગર રાજપોપટએ રંગોળી બનાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!