જૂનાગઢમાં સાયકલ રેલી યોજાઈ

0

જૂનાગઢ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મયારામદાસજી આશ્રમના સંયુક્ત ઉપક્રમે તા.૯-૧૧-૨૦૨૧નાં રોજ જૂનાગઢ આઝાદ દિન તેમજ નેશનલ લીગલ સર્વિસ ડે નિમિતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢ જીલ્લા ન્યાયાધીશ રીઝવાનાબેન બુખારી, પી.એમ. આટોદરિયા, સત્યમ સેવા મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, હરસુખભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!