શ્રી સમસ્ત કોળી સમાજ વડાલ દ્વારા સ્નેહમિલન તથા સંતવાણી કાર્યક્રમ યોજાયો

0

શ્રી સમસ્ત કોળી સમાજ વડાલ આયોજિત સ્નેહમિલન તથા સંતવાણી કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ, ગુજરાત રાજ્ય અખીલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ જેઠાભાઈ જાેરા, ગુજરાત રાજ્ય અખીલ ભારતીય કોળી સમાજ મહામંત્રી બટુકભાઈ મકવાણા, ગુજરાત રાજ્ય અખિલ ભારતીય કોળી સમાજ મહામંત્રી મનદીપભાઈ મકવાણા, જૂનાગઢ ગિરનાર ડોળી એસોસિએશન પ્રમુખ રમેશભાઈ બાવળીયા, માજી ડેપ્યુટી મેયર જૂનાગઢ, ગીતાબેન માલમ, વડાલ સરપંચ વિજયાબેન ઘરડેશીયા, જૂનાગઢ જિલ્લા ભાજપ મહિલા મોરચા મંત્રી જાગૃતીબેન સુવાગીયા, અમુભાઈ પાનસુરીયા, સમસ્ત કોળી સમાજ પ્રમુખ ભાવેશભાઈ ડાભી, મંત્રી વિઠ્ઠલભાઈ ડોડીયા, ટ્રસ્ટી નિલેશભાઈ ડોકલ, ટ્રસ્ટી રમેશભાઈ ડોકલ દ્વારા દીપ પ્રાગટ્ય કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!