રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં જૂનાગઢના ૨ ખેલાડીઓ પસંદગી પામ્યા

0

નેશનલ રાયફલ એસોસિએશન ઇન્ડિયા દ્વારા તા. ૨૫-૧૧-૨૦૨૧ થી ૧૦-૧૨-૨૦૨૧ દરમ્યાન ભોપાલ મધ્યપ્રદેશ મુકામે ૬૪મી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દરેક રાજ્યના ચુનીંદા સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. જેમાં ૧૦ મીટર એર રાયફલ ઇવેન્ટમાં રાજસખા રાયફલ ક્લબ જૂનાગઢના કુલદીપ પિયુષભાઈ પંડ્યાએ(૬૦૮) અને સોમ નિલેશભાઈ સાંગાણીએ(૬૦૧) પોઇન્ટના સ્કોર સાથે નેશનલ કવોલીફિકેશન કરી આઈએસએસએફનું બિરૂદ મેળવીને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!