દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચ ખાતે જીગ્નેશ ચૌધરી નામનો યુવાન જે સ્વીમીંગ જાણતો હોવા છતાં દરિયાના પાણીમાં અચાનક ડુબવા લાગતા આ યુવાન ડુબતો હોવા અંગે શિવરાજપુર બીચ ખાતે લાઈફ ગાર્ડઝ તરીકે સેવા આપતા પ્રવિણભા નાયાણી અને જગાભા ભાયાને જાણ થતા જ તેઓએ તાબડતોબ દરિયામાં ઝંપલાવી ડૂબતા યુવાનનો જીવ બચાવ્યો હતો. પોતાનો જીવ બચાવવા બદલ જીગ્નેશ ચૌધરી નામના યુવાને વીડિયો બનાવી બંને લાઈફ ગાર્ડઝનો તેમજ શિવરાજપુર બીચ મેનેજમેન્ટનો જાહેર આભાર માન્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews