ડિસેમ્બર માસ અડધો પસાર થયો છે ત્યારે આજે ઠંડીમાં ચમકારો જાેવા મળી રહયો છે આમ જાેઈએ તો ડિસેમ્બર માસની શરૂઆત થતાં જ લોકોને ઠંડીનો અનુભવ થઈ રહયો છે. ઠંડીની સામે રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોની ખરીદી પણ મોટાભાયે થઈ રહી છે. હવામાન વિભાગનાં ધિમંત વઘાસીયાનાં જણાવ્યા અનુસાર ઠંડીનો ચમકારો યથાવત રહેશેે. આજે જૂનાગઢ શહેરનું તાપમાન ૧૩.૦૮ છે અને ગિરનાર પર્વત ઉપરનું ૯.પ થી ૧૦ ડીગ્રી છે તેમ જણાવ્યું હતું. આગામી દિવસો હજુ ઠંડી રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews