જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલનો આવતીકાલ તા. ૧૯ ડીસેમ્બરનાં રોજ જન્મ દિવસ છે. મુળ વિસાવદરના અને વ્યવસાયે બિલ્ડર અને ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિનાં પ્રમુખ, અખિલ ગુજરાત પ્રજાપતિ સમાજનાં ઉપાધ્યક્ષ, સામાજીક, જ્ઞાતિ લેવલે અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા તેમના સારા કામ અને ગુણ જાેઈ અનેક માન સન્માનો મળ્યા છે. તેઓએ તા. ૧૭ ડીસે.નાં રોજ કાશી-બનારસ ખાતે યોજાયેલી મહાનગરપાલિકાના ભારતનાં મેયરોની પરીષદમાં પણ ઉપસ્થિત રહી સોરઠનું સ્થાન શોભાવ્યંુ હતું. સંત વંદન, સારા વિચાર અને સતત ધગશ તેમનાં જીવનનો આદર્શ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews