માંગરોળના યુવા એડવોકેટ ગોવિંદભાઇ ચોચાની ભારતીય કિસાન સંઘના જીલ્લા પ્રમુખ તરીકે ફરી વખત વરણી

0

ભારતીય કિસાન સંઘ કિસાનોનું, કિસાનો માટે, કિસાનો દ્વારા ચલાવવામાં આવતું એક માત્ર બિનરાજકીય, રાષ્ટ્રવાદી સમગ્ર દેશભરમાં અને ગુજરાતમાં લાખોની  વિશાળ સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું કિસાનોનું સંગઠન છે. તે ભારતીય કિસાન સંઘમાં સેવાના ભેખધારી, યુવા, નિડર વ્યકતિત્વ ધરાવતા અને “કૃષ્ણધામ રજ”ના સંસ્થાપક પ્રમુખ અને પ્રદેશ તેમજ રાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાઓ સાથે જાેડાયેલા એડવોકેટ ગોવિંદભાઇ ચોચાની જૂનાગઢ જીલ્લા પ્રમુખ તરીકે ફરી વખત વરણી થતાં અને ભારત કિસાન સંઘમાં જિલ્લા પ્રમુખ એટલે સંસદસભ્ય જેવા લેવલનો હોદો ગણાય જેથી સર્વ સમાજમાંથી હર્ષની લાગણી સાથે શુભેચ્છાઓ વરસી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!