દ્વારકા : ખરાબ હવામાનથી ફેરી બોટ સર્વિસ બંધ

0

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ૪.પ કિમી અરબી સમુદ્રની ખાડીમાં યાત્રાધામ બેટ-દ્વારકા ખાતે રોજનાં અનેક શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે. પરંતુ આજે ખરાબ હવામાનથી ફેરી બોટ સર્વિસ બંધ હોવાથી યાત્રાળુઓ દર્શન કર્યા વગર પાછા ફરેલ હતા. બપોર બાદ વાતાવરણમાં ફેરફાર થાય તો ફરીથી ફેરી બોટ શરૂ કરવામાં આવી શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!