ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યે પરીવાર સાથે દ્વારકાધીશનાં દર્શન કર્યા

0

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ તકે ભાજપનાં કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરીને ભાવભર્યુ અભિવાદન કરાયું હતું. નીમાબેન આચાર્યના પરિવાર તરફથી ભગવાન  શ્રી દ્વારકાધીશજીને ધ્વજાજી ચઢાવવામાં આવી હતી અને નીમાબેનના સહપરિવારે ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા-અર્ચના કરી હતી અને ત્યાં તેમનું ભાજપના કાર્યકરોએ ઉપરણું ઓઢાડી દ્વારકાધીશજીની છબી અર્પણ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!