જૂનાગઢમાં ૩ કોરોના કેસ  જીલ્લામાં કુલ ૯ કેસ

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે કોરોનાનાં ૩ કેસ સહીત જીલ્લામાં ૯ કેસ નોંધાયા હતાં. જેમાં જૂનાગઢ શહેરનાં ૩, ભેંસાણ ૧, માણાવદર ૧ અને વિસાવદરમાં ૪ કેસ મળી કુલ ૯ કેસ નોંધાયા હતાં. જયારે ૮ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ હતાં. જયારે કોર્પોરેશન વિસ્તારમાં ૧૦૭૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૧પ૭ મળી કુલ પરર૮ લોકોને કોવીડ વેકસીન આપવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!