માળીયાનાં વડીયા ગામેથી ૮ જુગારીઓને ઝડપી પાડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે માળીયા હાટીના તાલુકાનાં વડીયા ગામની આથમણી સીમમાં આવેલ વાડીનાં મકાનમાં જુગાર અંગે રેડ કરતાં વૃંદાવન તન્ના, મુળુભાઈ સીસોદીયા, જાેગીદાસ કાગળા, પોપભાઈ કેશોદા, કનકસિંહ રાજાણી, રાણાભાઈ સિંઘવ, સુરેશભાઈ કાગળા અને સુખદેવભાઈ કાગળાને રોકડ રૂા. ૧,૯૩,૮૩૦, મોબાઈલ-૮, મોટર સાયકલ-૩ મળી કુલ રૂા. ૩,૧૭,૬૩૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, એ.ડી. વાળા, વી.એન. બડવા, નિકુલ પટેલ, જીતેષ મારૂ, ભરતભાઈ સોનારા, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, દેવશીભાઈ નંદાણીયા, મુકેશભાઈ કોડીયાતર વગેરે જાેડાયેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!