ઓખા પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળતા અમિત પંડયા

0

દેવભૂમિ દ્વારકામાં આવેલા ઓખા નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે નિમણુંક થયેલ અમિતભાઈ પંડ્યા દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો હતો અને આવનારા દિવસોમાં વિકાસના કામોને વેગ અપાશે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!