જૂનાગઢ જીલ્લાની મોટાભાગની શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું આર.એસ. ઉપાધ્યાય

0

ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારીનું સંક્રમણ ધીમું પડતાં આંગણવાડીથી લઈ ધો. ૧ર સુધી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય અને જીલ્લાની ૯ તાલુકાઓની સરકારી, ખાનગી અને અનુદાનિત શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવાયું છે. અને ૭૪ થી ૭પ ટકા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં તેમ શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!