અજીત એડવર્ટાઈઝનાં સંચાલકનાં માતુશ્રીનું દુઃખદ નિધન સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવાર દ્વારા શ્રધ્ધાંજલી

0

ગુજરાતની અગ્રણી એડવર્ટાઈઝ એજન્સી અજીત એડ. એજન્સીનાં સંચાલક અજીતભાઈ રમણલાલ શાહનાં માતુશ્રી કાંતાબેન રમણલાલ શાહ (ઉ.વ. ૯ર)નું તા. ર૮-ર-રર સોમવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. ત્યારે તેમનાં પરીવારજનોમાં દુઃખની લાગણી ફેલાયેલી છે. એડવર્ટાઈઝ એજન્સી સાથે સંકળાયેલા જીતેન્દ્ર રમણલાલ શાહ, અજીત રમણલાલ શાહ, ચિંતન જીતેન્દ્રભાઈ શાહ, તેજસ અજીતભાઈ શાહ, હેમલ જીતેન્દ્રભાઈ શાહ અને કલ્પન અજીતભાઈ શાહ પરીવારનાં માતુશ્રી કાંતાબેન શાહનાં દુઃખદ અવસાન નિમિત્તે તેમનાં પરીવારજનોને વિવિધ ક્ષેત્રનાં અગ્રણી, આગેવાનો, મહાનુભાવો તેમજ સ્નેહીઓ અને એડવર્ટાઈઝ એજન્સી સાથે સંકળાયેલા વ્યવસાયકારોએ સાંત્વના અને દિલોસોજી પાઠવી છે અને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવાર દ્વારા પણ સ્વ. કાંતાબેન શાહને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!