દ્વારકાનાં ભડકેશ્વર મહાદેવ મંદિરે શિવભકતો ઉમટયા

0

મહાશિવરાત્રીનાં પાવન પર્વે દ્વારકાનાં શ્રી ભડકેશ્વર મહાદેવનાં મંદિરે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતો. અને ભગવાન ભોળાનાથને રીઝવવા ભાવિકોની કતારો જાેવા મળેલ હતી. આ તકે યોજાયેલ લોક મેળાની મોજ માણવા સમગ્ર ઓખા મંડળ તાલુકામાંથી શિવભકતો ઉમટી પડેલ હતાં. જયારે દ્વારકા વિસ્તારનાં અલગ અલગ શિવમંદિરોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક, રૂદ્રાભિષેક સહીત વિશેષ પૂજા અર્ચના કરવામાં આવેલ હતી. સમગ્ર શિવરાત્રી મનોરથને સફળ બનાવવા મંદિરનાં પુજારી અમીતગીરી ગોસાઈ, સુભાષગીરી ગોસાઈ તથા જય ભડકેશ્વર મહાદેવ ગૃપનાં સ્વયંસેવકોએ જહેમત ઉઠાવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!