Sunday, June 11

શિવરાત્રીનાં પર્વે રાજાધિરાજ કાળીયા ઠાકોરને શિવસ્વરૂપનાં વિશેષ શૃંગાર કરાયા

0

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધિશનાં જગતમંદિરમાં મહાશિવરાત્રીનાં પર્વે કાળીયા ઠાકોરને શિવસ્વરૂપનાં શૃંગાર કરવામાં આવેલ હતાં. ભારે ભીડ વચ્ચે જગતમંદિરનાં વારાદાર પુજારી દ્વારા કાળીયા ઠાકોરને શિવસ્વરૂપનાં વિશેષ પરીધાન સાથે વિશેષ શૃંગાર કરવામાં આવેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!