બેટદ્વારકાનાં હનુમાનદાંડી મંદિરે દર્શન મનોરથ યોજાયા

0

સુપ્રસિધ્ધ તિર્થધામ બેટદ્વારકા ખાતે આવેલ હનુમાનદાંડી મંદિરમાં શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં હનુમાનજીને શિવસ્વરૂપનાં દર્શનની ઝાંખી કરાવતા દર્શન યોજાયા હતાં. હનુમાનજી શિવનાં રૂદ્રાવતાર ગણાય છે. આ મનોરથનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!