Tuesday, March 21

શિવરાત્રીએ સોમનાથમાં ભાવિકોને ર૦ હજાર કેપ અપાઈ

0

ફીનોલેકસ નામની પૂનાની પાઈપ કંપનીનાં મુકેશ કાકડીયા, વેદાંણ જાેશી સહીતનાં સ્ટાફે શિવરાત્રીએ સોમનાથ ખાતે મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકોને ર૦,૦૦૦ ઉપરાંતની પીળી હેડકેપ વિના મુલ્યે આપી હતી. અખીલ ભારતીય વંશાવલી સંરક્ષણ સંવર્ધન સ્ટોલ ખાતે અમરૂભાઈ બારોટ, સતીષ બારોટ, નાગભાઈ બારોટ સહીતનાએ સરસ્વતી માતાજીનું પૂજન કરી વંશાવલીની પોથી પૂજા કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!