સરદાર પટેલ મહિલા બીએડ કોલેજમાં સાયન્સ ડેની ઉજવણી

0

શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરદાર પટેલ મહિલા બી.એડ. કોલેજ બીએસસી વિભાગમાં તા.ર૮-ર-ર૦રરના રોજ સર સી.વી. રામન નેશનલ સાયન્સ ડેની ઉજવણીનાં ભાગરૂપે પોસ્ટર પ્રેઝન્ટેશન રાખવામાં આવેલ જેમાં શાળા કોલેજનાં અંદાજીત બે હજાર વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની ઉંડી સમજ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવો સુંદર પ્રયાસ કરવા બદલ સંસ્થાનાં ચેરમેન/મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયા, જાેઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી મૃણાલીબેન એચ. ગોધાણી, સમગ્ર ટ્રસ્ટીગણ, કેમ્પસ ડાયરેકટર રાણપરિયા, શિક્ષણ નિયામક શ્રી વોરા, આર.વી. રફાળીયા, કે.પી. ગજેરા, સી.એલ. પટેલ તથા કોલેજ પ્રિન્સિપાલ એમ.કે. જાેધાણી તથા સમગ્ર સ્ટાફગણે હાર્દિક શુભેચ્છાઓ સાથે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!