સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી ગામે સાયકલ વિતરણ કરાયું

0

ગિર-સોમનાથ જીલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામે શ્રી કૃપાલુ વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ટ્રસ્ટી વિરાભાઈ ઝાલા, પ્રમુખ ભાવસિંહભાઈ ઝાલા, શાળાના આચાર્ય, સ્ટાફગણ તથા પ્રાંસલી જિલ્લા પંચાયતના સદસ્ય રાજવીરસિંહ ઝાલા તેમજ પ્રાંસલી ગામ પંચાયતના સરપંચ અક્ષયભાઈ વાળા તેમજ આજુ-બાજુ ગામના સરપંચો તેમજ વાલીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!