દ્વારકાનાં નાગેશ્વર-રાંગાસર વિસ્તારમાં દિપડો હોવાની આશંકા ! માલધારી ખેડૂતોમાં ચિંતા…

0

દ્વારકા તાલુકાના રાંગાસર ગામે દીપડો હોવાની આશંકાએ ખેડૂત અને માલધારીઓમાં ચિંતા જગાડી છે. ગત રાત્રિએ લિંગારેશ્વર મહાદેવના મંદિરે પટાંગણમાં રહેલી એક વાછરડીનું મારણ થયું હતું તેમ ત્યાંનાં પુજારીએ જણાવેલ છે. આ ઉપરાંત બે દિવસ પહેલા એક ખેડૂતે પણ દીપડો જાેયાની વાત કરેલ છે. આમ, નાગેશ્વર રાંગાશર વિસ્તારમાં દીપડો હોવાની આશંકાએ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયેલો છે. આ અંગે જંગલખાતાને જાણ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!