ભારતીય સંસ્કૃતિ મુજબ વિદેશમાં હિન્દુ મંદિર અને જૈન દેરાસરનાં નિર્માણ થવા જાેઇએ ઃ રાષ્ટ્રસંત, પૂજયપાદ આચાર્યપ્રવર પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ

0

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન વોશિગ્ટન, ેંજીછ સંઘના આંગણે નવનિર્મિત, શિલ્પયુકત શિખરબધ્ધ જિનાલયમાં પ્રતિષ્ઠિત માટે તા.૨૯-૫-૨૦૨૨ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારતભરના શ્રેષ્ઠીઓ અને ેંજીછના ટ્રસ્ટ્રીઓનું મિલન કાર્યક્રમમાં આચાર્ય, રાષ્ટ્રસંત, પૂજયપાદ આચાર્યપ્રવર પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા નિશ્રામાં યોજાશે. ત્નજીસ્ઉ પ્રવકતા રીતેશ શાહે જણાવ્યું કે રાષ્ટ્રસંત, પૂજયપાદ આચાર્યપ્રવર પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ વિશ્વમાં હિન્દુ, જૈન, બૌધ્ધ સંસ્કૃતિનાં મંદિર, દેરાસરનું નિર્માણ થવું જાેઇએ અને આવનારી પેઢી ભારતીય સંસ્કૃતિને ઓળખ બનાવી રાખવા મંદિર અને મૂર્તિઓ જરૂરી છે. જૈન સમાજ ૧૫૦ કરોડના ખર્ચે ચારે ફિરકાઓ મળીને વોશિગ્ટન ડી.સી.માં ૩૦,૦૦૦ ચોરસ ફુટમાં જૈન સેન્ટરનું નિર્માણ કરવા થઇ રહ્યું છે. આ સેન્ટરમાં શ્વેતાંમ્બર, દિગમ્બર, સ્થાનકવાસી અને તેરાપંથીનું ભગવાનની મૂર્તિ સ્થાપીત થશે. જેનું નિર્માણ અહી ભારતના સંગેમરમર મકરાણા મારબલમા બનશે. આ જૈન સેન્ટરમાં કલાસરૂમ, લાયબ્રેરી, મલ્ટીપર્પસ હોલ અને ભારતીય વિધાર્થીઓ જે વિદેશમાં ભણવા જાય છે. તેમના માટે પણ અહી સુવિધા ઊભી કરી રહ્યા છે. આ સાથે હેમલભાઇ શાહ જણાવે છે કે, વિદેશમાં ૪૫ થી વધુ જૈન શિખરબંધી દેરાસરો ૨૧ દેશોમાં આવેલા છે.

error: Content is protected !!