ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ રાહી ગોકાણી ૯૯.૮૩ પીઆર સાથે કેન્દ્રમાં પ્રથમ ક્રમ મેળવ્યો

0

ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી અને અહીંના જાણીતા વેપારી અરવિંદભાઈ ગોકાણીની પૌત્રી રાહી રાહુલભાઈ ગોકાણીએ તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૯.૮૩ પર્સેન્ટાઈલ રેન્ક મેળવી, અંગ્રેજી માધ્યમમાં કેન્દ્રમાં પ્રથમ ક્રમ મેળવી રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.

error: Content is protected !!