તળપદા કોળી સમાજની વાડી ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું

0

જૂનાગઢમાં આદર્શ ભવનાથ તળપદા કોળી સમાજની વાડીમાં તારીખ ૧૯-૬-૨૦૨૨ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની બારમાં ધોરણની દીકરીઓને ૭૦ થી ૭૫ ગોલ્ડ મેડલ પહેરાવીને સન્માન કરેલ હતું. જેમાં ભવનાથ તળપદા કોળી સમાજની વાડીના પ્રમુખ ભૂપતભાઇ ડાભી, ગીરનાર ડોલી એસો. પ્રમુખ રમેશભાઈ બાવળીયા, ટ્રસ્ટી મંડળ લીલાબેન, પનદીપ મકવાણા, વીનૂભાઇ નાકરાણી, અજયભા ડાભી ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!