ચાંપરડામાં પૂ. મુકતાનંદબાપુનાં અધ્યક્ષ સ્થાને યોગ દિવસની ઉજવણી

0

ચાંપરડા બ્રહ્માનંદ વિદ્યા ધામ ખાતે આજે વિશ્વ યોગ દિવસની પૂ. મુકતાનંદ બાપુનાં અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં પૂ. મુકતાનંદ બાપુ સાથે પૂ. સદાનંદ બાપુ, અર્જુનસિંહ રાઠોડ અને બ્રહ્માનંદ વિદ્યા મંદિરનાં વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન કર્યુ હતું.

error: Content is protected !!