જૂનાગઢ મનપા દ્વારા યોગ દિવસની ઉજવણી

0

જૂનાગઢ મનપા દ્વારા ટીંબાવાડી રોડ સ્થિત બીએપીએસ અક્ષર મંદિર ખાતે મેયર ગીતાબેન પરમારનાં અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ર૦રરની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગીતાબેન પરમાર, પુનિતભાઈ શર્મા, મ્યુ. કમિશ્નર રાજેશ તન્ના, જે.પી. વાજા, આરતીબેન જાેષી, ગિરીશભાઈ કોટેચા, હરેશ પરસાણા, કિરીટ ભીંભા, અરવિંદ ભાલાણી સહીતનાએ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

error: Content is protected !!