જંત્રાખડીની ઘટનામાં કોમી એકતા સમિતિ જૂનાગઢ દ્વારા કલેકટરને આવેદન અપાયું

0

જૂનાગઢ જીલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને સંબોધન કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જંત્રાખડીની ઘટનામાં આરોપીને કડક સજા અને મૃતક દિકરીના પરિવારને રૂા.રપ લાખની સહાય કરવા માંગ કરાઈ છે. આવેદનપત્રમાં કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ જૂનાગઢના આગેવાનો બટુકભાઈ મકવાણા, એડવોકેટ જીસાન હાલેપોત્રા, વહાબભાઈ કુરેશી, મનોજભાઈ ભટ્ટ, હરેશભાઈ બાટવીયા, પ્રફુલભાઈ કાલરીયા, કે.ડી. સગારકા, રોજીનાબેન શેખ, ફિરોઝભાઈ શેખ, દેવાભાઈ ઝીંઝુવાડીયા, કાદુભાઈ વાઘેલા, અનીતાબેને સમજુભાઈ, મયુરભાઈ, કુરજીભાઈ મકવાણા, યુસુફજય એમ.એ., રણછોડભાઈ સહિતના જાેડાયા હતા.

error: Content is protected !!