માણાવદર : વરસાદમાં પણ રોજગારી જરૂરી !

0

માણાવદર શહેર અને પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ વ્હાલપ વરસાવ્યું છે અને સીઝનનો સૌથી વધુ વરસાદ આ પંથકમાં નોંધાયો છે. ગઈકાલે પણ વધુ બે ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે. દરમ્યાન ચાલુ વરસાદે પણ એક શાકભાજીવાળો રોજગારી મેળવવા મોજથી નિકળ્યો હતો. આમ પરીવારનાં ભરણ-પોષણ માટે રોજગારી પણ એટલી જ જરૂરી છે !

error: Content is protected !!