વિલિંગ્ડન ડેમ અને દામોદર કુંડની મુલાકાત લેતા કલેકટર, લોકોને સાવચેત રહેવા અપીલ

0

જૂનાગઢ શહેરમાં પડેલા ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો છે તેમજ દામોદરકુંડમાં પણ પાણીની ભારે આવક રહેવા પામેલ હોય, ગઈકાલે જીલ્લા કલેકટર રચિત રાજ, આસી. કલેકટર હનુલ ચૌધરી સહિતનાં અધિકારીઓ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે વિલિંગ્ડન ડેમ અને દામોદરકુંડની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું તેમજ લોકોને પણ ભારે વરસાદને પગલે સાવચેત અને સલામત રહેવા અપીલ કરી હતી.

error: Content is protected !!