દેવભૂમિ દ્વારકામાં કોરોનાની અવિરત રફતાર : સાત નવા સાત દર્દીઓ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ ચાર તાલુકાઓમાં કુલ ૫૯૦ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી એકમાત્ર દ્વારકા તાલુકામાં જ નવા સાત કેસ નોંધાયા છે. જાે કે, ચાર તાલુકાઓમાં કુલ સાત દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં સૌથી વધુ નવા કેસ દ્વારકા તાલુકામાં નોંધાતા દ્વારકાવાસીઓમાં ચિંતાની લાગણી જાેવા મળી રહી છે.

error: Content is protected !!