ઉના નગરપાલિકા દ્વારા નવી શબવાહીનીનું લોકાર્પણ

0

ઉના નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન બાંભણીયા દ્વારા શબવાહીનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઇ ડાભી, ઉના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જાેશી, સદસ્યો હરેશભાઇ જાેશી, બાબુભાઇ ડાભી, મયંકભાઈ જાેશી, ભોલુભાઈ રાઠોડ, જેન્તીભાઈ બાંભણીયા, ઉના શહેર ભાજપના સંગઠનના પ્રમુખ મિતેષભાઈ શાહ, મહામંત્રી, સંગઠનના હોદેદારો તેમજ વેપારી વર્ગ, કાર્યકર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!