ઉના પીપલ્સ બેંકનાં ચેરમેન, વા.ચેરમેનની નિયુકિત

0

ઉના શહેરની પીપલ્સ કો. બેંકના ચેરનેન પદે ઈશ્વરભાઈ જેઠવાણી તેમજ વાઇસ ચેરનેન પદે મિતેષભાઈ શાહની નિયુકિત કરાઈ હતી. જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઇ ડાભી, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જિલ્લા પંચાયતના ચેરમેન રૂડાભાઈ, તાલુકા પંચાયતના પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઇ ચૌહાણ તેમજ તાલુકા પંચાયતના પ્રતિનિધિ ઉપપ્રમુખ પાલાભાઈ, નગરપાલિકાના સદસ્ય સાથે મંડળના પ્રમુખ, મહામંત્રી તેમજ મોરચાના પ્રમુખ, મહામંત્રી સાથે વિશાળ સંખ્યામાં ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ તેમજ પાંચા વણિક સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!