ખંભાળિયાની જુદી-જુદી શાળાઓમાં એબીવીપી દ્વારા વૃક્ષારોપણ કરાયું

0

ખંભાળિયાની વિદ્યાર્થી સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે તાજેતરમાં શહેરની જુદી-જુદી શાળાઓમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત એ.બી.વી.પી.ના હોદ્દેદારો- કાર્યકરોએ અહીં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને રાજકુમાર સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.

error: Content is protected !!