કલ્યાણપુરનાં નગડીયા ગામની સીમમાંથી સાત જુગારી ઝડપાયા

0

કલ્યાણપુરનાં નગડીયા ગામની સીમમાં દેવભૂમિ દ્વારકા એલસીબીની ટીમે જુગાર અંગે દરોડો પાડતાં રાજુભાઈ મોઢવાડીયા, ભગીરથસિંહ જાડેજા, પરબતભાઈ કારાવદરા, મારખીભાઈ ડુવા, મનસુખભાઈ સોલંકી, વિજયભાઈ કારાવદરા અને હસુભાઈ ગામીને રોકડ રૂા. ૮૪૦૯૦, મોબાઈલ-૭ મળી કુલ રૂા. ૧,૧૩,૦૯૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

error: Content is protected !!