ચલથાણ ગામે સુગર ફેકટરી ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

0

પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલ સુગર ફેકટરીમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે આવેલ જન્માષ્ટમી નિમિત્તે કોલોનીનાં લોકો સાથે મળીને આરતી કરી કાનાનું પારણું ઝુલાવી, કેક કાપી, મટકી ફોડી નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી… હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી..ના નારા લગાવી ગોકુળ આઠમના તહેવારની ઉજવણી કરી હતી.

error: Content is protected !!